VIDEO: સોમનાથ મંદિરને લાઇટો અને અલગ અલગ ફૂલોનો અદભૂત શણગાર
સોમનાથ મહાદેવની પ્રાતઃ આરતીના દશઁન કરી ભાવીકો ધન્ય બન્યા હતા. મહાશિવરાત્રિએ પ્રથમ
સોમનાથ મહાદેવની પ્રાતઃ આરતીના દશઁન કરી ભાવીકો ધન્ય બન્યા હતા. મહાશિવરાત્રિએ પ્રથમ આરતી અને મહાદેવના શણગારના દર્શનનીઅનુભૂતી વ્યક્ત કરી હતી. હજારોની સંખ્યામા ભાવીકો ઉમટી પડ્યા હતા. સોમનાથ મંદિરને અદભૂત શણગાર કરાયો હતો. રંગબેરંગી લાઇટો અને અલગ અલગ ફૂલોનો અદભૂત શણગાર કર્યો હતો.


