મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઓસમાણ મીર અને આમીર મીરની જુગલબંધીએ સોમનાથ મહોત્સવમાં કરી જમાવટ

સોમનાથના સાનિધ્યમા મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ ઓસમાણ મીર અને આમીર મીરની જુગલબંધીએ

સોમનાથના સાનિધ્યમા મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ ઓસમાણ મીર અને આમીર મીરની જુગલબંધીએ 'શિવવંદના', 'નગર મેં જોગી આયા', 'છે શક્તિ કેરો સાદ', 'ઓરી સખી મંગલ ગાવો રી...' અને 'શિવસ્તુતિ' જેવા વિવિધ દૂહા, છંદ અને ગીતો પર સૂર રેલાવી પોતાના ઘેઘૂર કંઠ દ્વારા લોકસંગીતથી મઢેલી અનેકાનેક પ્રસ્તુતિઓ રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં. 

આ સમાચાર શેર કરો