મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ શહેરમાં બાપુનગર, હીરાવાડી અને સૈજપુર બોઘા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ

અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરના

તસવીર: gstv

અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરના પૂર્વ વિસ્તાર એવા બાપુનગર, હીરાવાડી, અને સૈજપુર બોઘા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદવરસ્યો છે...વરસાદના કારણે અસહ્ય બફારામાંથી શહેરીજનોને મોટી રાહત મળી છે.રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકોએ હાલાકી ભોગવવી પડી હતી, પરંતુ વરસાદ આવવાથી લોકોમાં આનંદ છવાઈ ગયો હતો.

આ સમાચાર શેર કરો