મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં પકડાય છે, ભાજપના મળતીયાઓ હપ્તા લે છે, શક્તિસિંહના પ્રહારો

ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાવા મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રા

ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાવા મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્યની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. શક્તિસિંહે કહ્યું કે સમગ્ર દેશમાં હાલ ડ્રગ્સનું દુષણ છે ગુજરાતમાં બેફામ ડ્રગ્સ જોવા મળી રહ્યું છે ભાજપના મળતીયાઓ હપ્તા લે છે, જેને કારણે ગુજરાત નું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધુ ડ્રગ્સ પકડાય છે તે અત્યંત દુઃખત છે અને તેના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. શક્તિસિંહ ગોહિલે ડ્રગ્સ મામલે આક્ષેપ કરતા જણાવ્યુ કે ભારતીય જનતા પાર્ટી ડ્રગ્સ માફિયાઓ પાસેથી હપ્તા ખાય  છે અને ચૂંટણી સમયે આવા માફીયાઓનો ઉપયોગ કરે છે. 

આ સમાચાર શેર કરો