મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO:પટનામા હોડી પલટી જવાથી દુઃખદ ઘટના

બિહારના પટના જિલ્લાના બાર વિસ્તારમાં ગંગા નદીમાં એક મોટી હોડી પલટી જવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ ગમખ્વાર

બિહારના પટના જિલ્લાના બાર વિસ્તારમાં ગંગા નદીમાં એક મોટી હોડી પલટી જવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય સાત લોકો હજુ પણ ગુમ હોવાનું કહેવાય છે. હોડીમાં ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન અને NDRF તેમજ SDRFની ટીમો તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ નદીમાં ગુમ થયેલા લોકોની શોધખોળ માટે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છ

આ સમાચાર શેર કરો