VIDEO: અમદાવાદ- જુહાપુરામાં ફ્રીજના ગોડાઉનમાં રૂપિયા 20 લાખની ચોરી, પતરા તોડીને ઘટનાને આપ્યો અંજામ
અમદાવાદમાં જુહાપુરા વિસ્તારમાં આવેલા ફ્રીજના ગોડાઉનના પતરા તોડીને ચોરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરો
અમદાવાદમાં જુહાપુરા વિસ્તારમાં આવેલા ફ્રીજના ગોડાઉનના પતરા તોડીને ચોરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરોએ ફ્રીજના ગોડાઉનના પતરા તોડીને અંદર પ્રવેશી રૂપિયા 20 લાખની રોકડની ચોરી કરી હતી. ચોરીની આ ઘટનાને અંજામ આપતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. વેજલપુર પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. લોકોના મતે તહેવારોમાં સ્થાનિક પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા હતા.




