VIDEO: રોહિણી બિલ્ડિંગ દુર્ઘટના બચાવ કામગીરી
દિલ્હીના રોહિણી વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડિંગ ધરાશાયી થવાની ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. બિલ્ડિંગ ધરાશાયી થતાં જ આસપ

દિલ્હીના રોહિણી વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડિંગ ધરાશાયી થવાની ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. બિલ્ડિંગ ધરાશાયી થતાં જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ સ્થાનિક પોલીસ અને એનડીઆરએફ ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.કાટમાળમાં ફસાયેલા માસૂમ લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે મોટા પાયે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.



