મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટ અગ્નિકાંડમાં પકડાયેલા આરોપી સરકારી અધિકારીઓના રિમાન્ડ પૂરા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં પકડાયેલા આરોપી સરકારી અધિકારીઓના રિમાન્ડ આજ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં પકડાયેલા આરોપી સરકારી અધિકારીઓના રિમાન્ડ આજે પૂરા થાય છે. 12 દિવસના રિમાન્ડ પૂરા થતા ચારેય સરકારી આરોપીઓ પૂર્વ ટીપીઓ સાગઠિયા, એટીપીઓ ગૌતમ જોશી, મુકેશ મકવાણા અને સ્ટેશન ફાયર ઓફિસરને કોર્ટમાં રજૂ કરાશે.

આ સમાચાર શેર કરો