મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ધર્મશાલામાં ભારે વરસાદનું રેડ એલર્ટ

હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ધર્મશાલા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે હવામાન

તસવીર: GSTV

હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ધર્મશાલા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સતત થઈ રહેલા ભારે વરસાદ અને પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનના જોખમને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ અને કોલેજો આગામી બે દિવસ માટે બંધ રાખવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોપરી હોવાથી આ પગલું લેવાયું છે.

આ સમાચાર શેર કરો