મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પડતર માંગણીઓ ન સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની ચિમકી, રેશન સંચાલક એસોસિએશનનું અલ્ટીમેટમ

ગુજરાત રાજ્ય રેશન સંચાલક એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ પડતર માંગણીઓ ન સંતોષાય તો ચૂંટણી બ

તસવીર: GSTV

ગુજરાત રાજ્ય રેશન સંચાલક એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ પડતર માંગણીઓ ન સંતોષાય તો ચૂંટણી બહિષ્કાર અને અસહકાર આંદોલનનું અલ્ટીમેટમ આપ્યું છે. 17 હજારથી વધુ રેશન સંચાલકોએ પુરવઠા વિભાગના જટિલ પાયલોટ પ્રોજેક્ટ્સ અને વિતરણ વ્યવસ્થાની વિસંગતતાઓ સામે રોષ વ્યક્ત કર્યો છે. 

આ સમાચાર શેર કરો