મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દુષ્કર્મી આસારામની જામીનની મુદ્દત વધારાઈ, જાણો શા માટે કોર્ટે લીધો આ નિર્ણય

અમદાવાદમાં દુષ્કર્મ કેસમાં આજીવન કેદ ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઇકોર્ટથી રાહત મળી છે

તસવીર: gstv

અમદાવાદમાં દુષ્કર્મ કેસમાં આજીવન કેદ ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઇકોર્ટથી રાહત મળી છે. કોર્ટે તેની હંગામી જામીનની મુદત વધારી છે. 6 મે સુધીની મુદત હવે 15 જૂન સુધી લંબાવવામાં આવી છે. અગાઉ 6 નવેમ્બરે આશારામને છ મહિનાની હંગામી જામીન મળ્યા હતા. તેની આરોગ્ય સ્થિતિ અને સારવારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કોર્ટે આ નિર્ણય લીધો છે. કેસની આગામી સુનાવણી 12 જૂનના રોજ રાખવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો