મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ DCBએ બોગસ બિલિંગ કૌભાંડના મુખ્ય સૂત્રધારને ઝડપ્યો, આરોપી પર નોંધાયેલા છે 5 ગુના

રાજકોટ ડીસીબીએ બોગસ બિલિંગ કૌભાંડના મુખ્ય સૂત્રધાર લાલા ઉર્

રાજકોટ ડીસીબીએ બોગસ બિલિંગ કૌભાંડના મુખ્ય સૂત્રધાર લાલા ઉર્ફે સાહિલને ઝડપી પાડ્યો છે. વર્ષ 2024માં ભાવનગરમાં GSTના બોગસ બિલો બનાવવાનું મોટું કૌભાંડ આચર્યા બાદ તે છેલ્લા બે વર્ષથી ફરાર હતો.પકડાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ પાંચ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. ભાવનગરના આ રીઢા ગુનેગારની ધરપકડ બાદ પોલીસે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા વધુ તપાસ હાથ ધરી છે.  

આ સમાચાર શેર કરો