મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને મળવા કાફલો અટકાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટ અમદાવાદ હાઇવે પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે જ પોતાનો કાફલો અટકાવ્યો હતો. આનું કારણ એ છે કે, રસ્તા પર ઉભેલા લોકોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મળવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ અહીં લોકોનું અભિવાદન જીલી તેમની સાથે મુલાકાત કરી હતી. જો કે, અચાનક મુખ્યમંત્રીનો કાફલો ઉભો રહેતા પોલીસ પણ દોડતી થઇ ગઈ હતી.

આ સમાચાર શેર કરો