VIDEO: અમરેલીના સાવરકુંડલામાં વરસાદ શરૂ, ખેડૂતોમાં ખુશી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે વરસાદ શરૂ થયો છે. ખડસલી સહિત આસપાસના ગામોમાં

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે વરસાદ શરૂ થયો છે. ખડસલી સહિત આસપાસના ગામોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વિરામ બાદ ફરી ધીમીધારે વરસાદથી ખેડૂતોમાં આનંદની લહેર ફેલાઈ છે. સાવરકુંડલા સહિત જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.




