મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ-ગાંધીનગરમાં વાવાઝોડા સાથે વરસાદથી જનજીવન પ્રભાવિત, હવાઈ સેવાઓ ખોરવાઈ

ગુજરાતમાં બદલાયેલા હવામાનની સીધી અસર હવાઈ સેવાઓ પર જોવા મળી રહી

ગુજરાતમાં બદલાયેલા હવામાનની સીધી અસર હવાઈ સેવાઓ પર જોવા મળી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના આસપાસના વિસ્તારોમાં પ્રચંડ પવન અને ગાજવીજ સાથે ખાબકેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખરાબ હવામાન અને તેજ વાવાઝોડાને કારણે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ્સનું લેન્ડિંગ મુશ્કેલ બન્યું હતું, જેના લીધે અમદાવાદ આવતી 7 જેટલી ફ્લાઇટોને તાત્કાલિક ધોરણે સુરત એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.

આ સમાચાર શેર કરો