VIDEO: રાજ્યમાં 14 તાલુકાઓમાં 1 ઈંચ સુધીનો વરસાદ, મોરવા હડફમાં પાણી ભરાયા
રાજ્યના 14 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે. રાજ્યના દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં પંચમહાલ સહ
રાજ્યના 14 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે. રાજ્યના દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં પંચમહાલ સહિતના લગભગ 16 તાલુકાઓમાં વરસાદ થયો છે. રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે. અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે.




