મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વલ્લભીપુરમાં ધોધમાર વરસાદથી રાહત

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદી માહોલ જામ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં

તસવીર: gstv

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદી માહોલ જામ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક નદી-નાળાઓ બે કાંઠે વહેતા થયા છે. સારા વરસાદથી મુરઝાતા મોલતને નવજીવન મળ્યું છે. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા વિરામ બાદ સારો વરસાદ થતાં ખેતીના પાકને પણ મોટી રાહત મળવાની આશા છે.

આ સમાચાર શેર કરો