મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : નર્મદાના દેડિયાપાડાના જંગલ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી

​​Narmada News : નર્મદાના દેડિયાપાડાના જંગલ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ

​​Narmada News : નર્મદાના દેડિયાપાડાના જંગલ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી. દેડિયાપાડાના જંગલ વિસ્તારમાં ગત રાત્રિ ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણ ખુશનુમાં બન્યો હતો. વરસાદ આવતા ખેડૂતોના પાછતરા પાકને પણ ઘણુ નુકસાન થવાની ભીતિ સેવામાં આવી રહી છે. ખેડૂતોના તૈયાર મગ અને બાજરી પલડી ગયા હતા.

આ સમાચાર શેર કરો