VIDEO: દાહોદના રાછરડામાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં નોટનો વરસાદ
દાહોદના રાછરડા ખાતે કિર્તીદાન ગઢવીના ડાયરામાં નોટનો વરસાદ થયો હતો.રાછરડા ખાતે મંદિર પ્રાણ
દાહોદના રાછરડા ખાતે કિર્તીદાન ગઢવીના ડાયરામાં નોટનો વરસાદ થયો હતો.રાછરડા ખાતે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયુ હતું જેમા અલગ અલગ ભજનો ગરબા પર લોકો નાચતા ઝૂમતા જોવા મળ્યા હતા..




