મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : 'રાહુલ ગાંધી પાગલ છે...', આસામના સીએમ હિમંતા બિસ્વાએ UCC મુદ્દે આપ્યું નિવેદન

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદન પર આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે,"તેઓ પાગલ છે."

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદન પર આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે,"તેઓ પાગલ છે." હિમંત બિસ્વાએ કહ્યું કે, આદિવાસીઓને યુસીસી (યુનિફોર્મ સિવિલ કોડ)થી અલગ રાખવામાં આવશે.

આ સમાચાર શેર કરો