મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાનના બેનર લગાવી સ્થાનિકોનો વિરોધ

રાજકોટમાં મેઘરાજાએ રોડમાં થતા નબળા કામની પોલ ખોલી નાખી છે. ઠેરઠેર જગ્યાએ ખાડાઓ પડ્યા છે. જેના પગલે વાહનચાલકોમાં અકસ્માત થવાન

રાજકોટમાં મેઘરાજાએ રોડમાં થતા નબળા કામની પોલ ખોલી નાખી છે. ઠેરઠેર જગ્યાએ ખાડાઓ પડ્યા છે. જેના પગલે વાહનચાલકોમાં અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે શહેરની વાગડ ચોકડી ખાતે સ્થાનિકોએ ખાડાના લઈને વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક લોકોએ રસ્તામાં ખાડા પૂરો મદદ સદસ્યતા અભિયાનનું ટેબલ મૂકીને વિરોધ નોંધાવ્યો હતો. 

આ સમાચાર શેર કરો