મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પ્રહલાદ જોષીને શિક્ષણમંત્રી બનાવાતા પ્રિયંકા ગાંધીના સરકાર પર ચાબખાં

પ્રિયંકા ગાંધીએ નવા શિક્ષણ મંત્રીની નિમણૂંક અંગે સંસદમાં કરેલા નિવેદથી ભારે વિવાદ થયો

તસવીર: gstv

પ્રિયંકા ગાંધીએ નવા શિક્ષણ મંત્રીની નિમણૂંક અંગે સંસદમાં કરેલા નિવેદથી ભારે વિવાદ થયો.. પ્રિયંકા ગાંધીએ  કહ્યું કે, વડા પ્રધાને એક નવા શિક્ષણ પ્રધાનની નિમણૂક કરી છે, એક એવી વ્યક્તિ કે જેમણે ગર્ભવતી મહિલા પર બળાત્કારના દોષિતોની મુક્તિ પર પોતાની સંમતિ અને ખુશી પણ વ્યક્ત કરી હતી....જેના વિરોધમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, આ સંસદની અંદર ચારિત્ર્ય હનન સમાન છે, અને અમે આવી ભાષાની અપેક્ષા રાખતા નથી... આ નિવેદનો રેકોર્ડમાંથી કાઢી નાખવા જોઈએ. અને ગૃહની માફી માગવી જોઈએ.

આ સમાચાર શેર કરો