VIDEO: ધોલેરા- ભાવનગર રોડ ઉપર ખાનગી બસને નડ્યો અકસ્માત, 5 લોકો ઈજાગ્રસ્ત
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના ધોલેરા- ભાવ
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના ધોલેરા- ભાવનગર રોડ ઉપર ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. ભાવનગરથી અમદાવાદ જતી ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. અને બસ ધોલેરા રોડ પર પલ્ટી ખાઇ ગઇ હતી.આ અકસ્માતમાં પાંચ લોકોને સામાન્ય ઇજાઓ પહોચી હતી.




