મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કેદી કેરી ખાવા 30 ફૂટ ઊંચા ઝાડ પર ચડી ગયો!, પછી થઈ જોવા જેવી

નવસારીની સબજેલમાં એક કાચા કામના કેદીએ આખા જેલ પ્રશાસનને દોડતું કરી દીધું હતું. જેલમાં આવેલા આંબાના 30 ફૂટ

નવસારીની સબજેલમાં એક કાચા કામના કેદીએ આખા જેલ પ્રશાસનને દોડતું કરી દીધું હતું. જેલમાં આવેલા આંબાના 30 ફૂટ ઊંચા ઝાડની ટોચ પર ચડી ગયો હતો. જોકે, સબજેલના કર્મચારીઓ અને નવસારી ફાયર વિભાગે કેદીને ઝાડ પરથી નીચે ઉતાર્યો હતો. 

આ સમાચાર શેર કરો