મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાણીમાં ફસાયેલા લોકોને મદદે પોલીસકર્મીઓ

અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આવા સમયે શાહીબાગ વિસ્તારમાં પાણી ભરાઈ જવ

તસવીર: gstv

અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આવા સમયે શાહીબાગ વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે શાહીબાગ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સિંધવ તેમજ તેમની ટીમે ઉત્કૃષ્ટ માનવતા અને રેસ્ક્યુ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસ ટીમ સતત રસ્તા પર પેટ્રોલિંગ કરી રહી હતી અને મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકોને મદદ પહોંચાડી રહી છે. ભારે વરસાદી આફત વચ્ચે શાહીબાગ પોલીસની આ ત્વરિત અને સરાહનીય મદદને લોકો વખાણી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો