મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગળાડૂબ પાણીમાંથી પોલીસનું દિલધડક રેસ્ક્યુ

વલસાડમાં મેઘ તાંડવથી એકથી એક હાલાકીની દ્રશ્યો સામે આવી રહ્યાં છે. ઘણા વિસ્તારો અડધા પાણીમાં ડૂબ છે અને ફસાયેલા લોકોન

તસવીર: gstv

વલસાડમાં મેઘ તાંડવથી એકથી એક હાલાકીની દ્રશ્યો સામે આવી રહ્યાં છે. ઘણા વિસ્તારો અડધા પાણીમાં ડૂબ છે અને ફસાયેલા લોકોનુ યુદ્ધના ધોરણે રેસ્ક્યું કરવામાં આવી રહ્યું છે. શહેરની આર.એમ. સોસાયટીમાંથી પોલીસે પાણીમાં ફસાયેલા લોકોનું જીવના જોખમે રેસ્ક્યુ કર્યું હતુ. આ આફતની ઘડીમાં અસરગ્રસ્ત લોકો માટે પોલીસ દેવદૂત બનીને સામે આવી.

આ સમાચાર શેર કરો