VIDEO:સુરતમાં પહેલાં વરસાદે પોલીસ સ્ટેશનનું પટાંગણ થયું પાણી પાણી..કર્મચારીઓ મૂકાયા મુશ્કેલીમાં
સુરતમાં સવારથી જ ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે આ પહેલાં વરસાદમાં મહાનગરપ

સુરતમાં સવારથી જ ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે આ પહેલાં વરસાદમાં મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલીસ ખુલી ગઈ છે. ઉતરાણ વિસ્તારમાં આવેલા ઉતરાણ પોલીસ સ્ટેશનની બહાર ભરાયા વરસાદી પાણી ભરાયું હતું. જેથી પોલીસ સ્ટેશન આવી રહેલા અરજદારો અને પોલીસ કર્મીઓને હાલાકી પડી રહી છે. લોકોને અવર જ્વર કરવી મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ પાણી ભરાઈ ગયું હતું. જેથી જપ્ત કરેલા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં.




