VIDEO: બચાવો.. બચાવોની બૂમ સંભળાતા છોટાઉદેપુર પોલીસે મહેકાવી માનવતા, દંપતીનો બચાવ્યો જીવ
કાયદા વ્યવસ્થા માટે કડકાઈ દાખવતી પોલીસનો માનવિય અભિગમ દર્શાવતો ચહેરો સામે આવ્યો છે. છોટાઉદેપુરની નર્મદ
કાયદા વ્યવસ્થા માટે કડકાઈ દાખવતી પોલીસનો માનવિય અભિગમ દર્શાવતો ચહેરો સામે આવ્યો છે. છોટાઉદેપુરની નર્મદા કેનાલમાં દંપતી ડૂબી રહ્યું હતું. બચાવ બચાવ ની બૂમો થઈ રહી હતી. જે અંગેની જાણ ત્યાંથી પસાર થઈ રહેલા એલસીબી પીએસઆઈ વી. એન.તડવી, એ.એસ.આઇ ઉપેન્દ્રભાઇ તથા ભરતભાઇ કાંતિભાઇએ સ્થાનિકોએ સાંભળી હતી. જેથી તમામે એકબીજાની મદદથી બંનેને હેમખેમ બહાર કાઢવા માટે પ્રયાસ હાથ ધર્યા હતાં. તાત્કાલિક પોલીસે ગાડીમાં મુકેલ બ્લેન્કેટનો ઉપયોગ કરી દંપતીને બહાર કાઢ્યા હતાં.
આ પણ વાંચોઃ સુરતમાં ફરી વ્યાજખોરોનો આતંક આવ્યો સામે, પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકે કર્યો આપઘાત




