VIDEO: અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં પોલીસે યોજી ભવ્ય ફ્લેગ માર્ચ
અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ મહાકુંભ મેળા દરમિયાન બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વાર
અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ મહાકુંભ મેળા દરમિયાન બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભવ્ય ફ્લેગ માર્ચ યોજાઈ. અંબાજી પોલીસ કંટ્રોલ પોઈન્ટથી શરૂ થયેલી આ ફ્લેગ માર્ચ બજાર વિસ્તારમાંથી પસાર થઈ હતી. જેમાં ઘોડેસવાર પોલીસ, બુલેટ પોલીસવાન સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને જવાનો જોડાયા હતા. 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાતા આ મહામેળામાં 30 લાખથી વધુ ભક્તોની ઉમટની સંભાવના છે.




