VIDEO : માંજલપુરમાં શાકભાજીના વેપારીને જાહેરમાં માર મારનાર 4 આરોપીઓની ધરપકડ
VADODARA NEWS : વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં મારામા

VADODARA NEWS : વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં મારામારીમાં સામેલ બંને ગ્રુપોએ સામસામે પોલીસ ફરિયાદ કરી હતી. માંજલપુરમમાં જ્યૂપિટર ચાર રસ્તા પર જાહેરમાં મારામારીની ઘટના બની હતી, જેમાં શાકભાજીના વેપારીને જાહેરમાં માર માર્યો હતો. વેપારીને માથા અને શરીર પર પ્રહાર કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે આ સમગ્ર ઘટનામાં 4 આરોપીઓની ધરપકડ કરી છે.




