VIDEO: 'કોંગ્રેસના શહેજાદાએ રાજા-મહારાજાઓનું અપમાન કર્યું'- પીએમ મોદીના રાહુલ ગાંધી પર પ્રહાર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની રાજપૂત સમાજ પર કરવામાં આવેલી ટિપ્પણીને લઇને
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની રાજપૂત સમાજ પર કરવામાં આવેલી ટિપ્પણીને લઇને રાજકારણ ગરમાયું છે. હવે પીએમ મોદીએ પણ રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને જવાબ આપ્યો છે. વડાપ્રધાન મોદીએ કર્ણાટકના બેલગાવીમાં એક રેલીને સંબોધતા કહ્યું કે, કોંગ્રેસના શહેજાદાએ રાજા-મહારાજાનું અપમાન કર્યું છે. કોંગ્રેસના શહેજાદાએ છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન વ્યક્તિનું અપમાન કર્યું છે.




