મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટ અગ્નિકાંડ બાદ પંચમહાલનું ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યું

રાજકોટ અગ્નિકાંડ બાદ પંચમહાલનું ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. આ ઘટના બા

રાજકોટ અગ્નિકાંડ બાદ પંચમહાલનું ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. આ ઘટના બાદ ગોધરામાં ફાયર સેફ્ટી વિના ધમધમતી ફરસાણની દુકાન અને હોટલ સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે.

આ સમાચાર શેર કરો