VIDEO: સુરતમાં પદ્મશ્રી અને ઉદ્યોગપતિ મથુર સવાણીએ અમિત શાહ સાથે AI વિશે કરી ચર્ચા!
પદ્મશ્રી અને ઉદ્યોગપતિ મથુર સવાણીએ થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રીને AI ના દુર
પદ્મશ્રી અને ઉદ્યોગપતિ મથુર સવાણીએ થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રીને AI ના દુરુપિયોગ અંગે એક પત્ર લખ્યો હતો. ત્યારબાદ મથુર સવાણાએ ભારતના ગૃહમંત્રી અમિત શાહને રૂબરૂ મુલાકાત લઈને AI ને રોકવા માટેની રજૂઆત કરી હતી.
અમિત શાહે કહ્યું, "પ્રયત્નો ચાલુ છે"
AI ને રોકવા અંગે મથુર સવાણીએ અમિત શાહને રૂબરૂ મુલાકાત લઈને રજૂઆત કરી જેના જવાબમાં અમિત શાહે કહ્યું કે, તેઓ AI ના દુરુપિયોગને રોકવા માટે વિચારણા કરી રહ્યા છે અને તેઓ આ માટે ઘણા પ્રયત્નો પણ કરી રહ્યા છે.
જાહેરાત







