Operation-sindoor: ભારતીય સેનાએ જાહેર કર્યો હુમલાનો VIDEO, જુઓ કેવી રીતે ઉડાવ્યા આતંકી ઠેકાણા
આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો. મંગળવારે રાત્રે 1:05 વાગ્યે પાકિસ્તાન
આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો. મંગળવારે રાત્રે 1:05 વાગ્યે પાકિસ્તાન અને POK એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણા પર ભારતીય સેનાએ જે રીતે વિનાશ મચાવ્યો. ત્યારબાદ આખા પાકિસ્તાનમાં અરાજકતા છે.
9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા
આ હુમલામાં ભારતીય સેનાએ 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. ભારત દ્વારા આ બદલો લેવાની કાર્યવાહી પહેલગામ હુમલાના 15 દિવસ પછી કરવામાં આવી છે અને તેને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું છે.ટ




