મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દિવાળી નિમિત્તે ડીસાના મુડેઠા ગામે વર્ષો જૂની પરંપરાગત ભવ્ય અશ્વ દોડની તૈયારી

બનાસકાંઠા: ડીસાના મુડેઠા ગામે વર્ષો જૂની પરંપરાગત દિવાળી નિમિત્તે ભવ્ય અશ્વ દોડ યોજાઈ

બનાસકાંઠા: ડીસાના મુડેઠા ગામે વર્ષો જૂની પરંપરાગત દિવાળી નિમિત્તે ભવ્ય અશ્વ દોડ યોજાઈ હતી. આજે દિવાળી પર્વ અશ્વ દોડ હોવાથી યોજાઇ હતી. દર વર્ષે બેસતા વર્ષના દિવસે ઐતિહાસિક ભવ્ય અશ્વ દોડ યોજાય છે જેની તૈયારીના ભાગરૂપે દિવાળી નિમિત્તે અશ્વ દોડ યોજાઈ હતી. આ અશ્વ દોડમાં મોટી સંખ્યામાં ઘોડેસવાર સહિત લોકો હાજર રહ્યા હતા.

આ સમાચાર શેર કરો