મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: એનએસયુઆઈનો લોકશાહી બચાવો વિરોધ

દિલ્હી યુનિડર્ટી વહીવટી તંત્રના મનસ્વી અને પક્ષપાતી વલણ સામે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા લોકશાહી બચાવો ડીયુ બચ

તસવીર: gstv

દિલ્હી યુનિડર્ટી વહીવટી તંત્રના મનસ્વી અને પક્ષપાતી વલણ સામે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા લોકશાહી બચાવો ડીયુ બચાવો નામથી એક વિશાળ અને ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ દેખાવો દરમિયાન મોટી સંખ્યામાં એકઠા થયેલા વિદ્યાર્થીઓએ સત્તાવાળાઓની કાર્યશૈલી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આંદોલનકારીઓએ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના અવાજને દબાવવાના પ્રયાસોના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને તાત્કાલિક ધોરણે નીતિઓમાં સુધારા કરવાની માગણી દોહરાવી હતી. યુનિવર્સિટી પરિસરમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનથી શૈક્ષણિક અને રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે

આ સમાચાર શેર કરો