મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાત વિદ્યાપીઠ ફરી વિવાદમાં, પરિસરમાં રહેતા પરિવારોને ઘર ખાલી કરવા ફટકારી નોટિસ

અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ ફરીથી વિવાદ સામે આવી છે. 70 વર્ષથી ગુજર

અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ ફરીથી વિવાદ સામે આવી છે. 70 વર્ષથી ગુજરાત વિદ્યાપીઠના પરિસરમાં રહેતા પરિવારોને તાત્કાલીક ઘર ખાલી કરવા નોટિસો ફટકારવામાં આવી છે. તેમના ઘરનો સામાન કાઢીને સગેવગે કરી દેવામાં આવ્યો છે.

સેવકોએ આરોપ લગાવ્યો કે અમારો સામાન સવે-વગે કરાયો

 ત્રણ સેવકોએ ઘરના તાળા તોડી સગે-વગે કરી દેવામાં આવ્યાનો ગંભીર આરોપ ગુજરાત વિદ્યાપીઠ પર લગાવવામાં આવ્યા છે. નવા કુલ સચિવ આવ્યા બાદ તેમને ઘર ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, આ મુદ્દે તમામે કોર્ટમાં રીટ ફાઇલ કરી હતી. 

આ સમાચાર શેર કરો