VIDEO: સુરતમાં સગીરાના છેડતી પ્રકરણમાં નવો વળાંક, કથિત ઓડિયો રેકોર્ડિંગ થયું વાયરલ
સુરતમાં સગીરાના છેડતીના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં હવે એક ચોંકાવનારું કથિત ઓડિયો રેકોર્
સુરતમાં સગીરાના છેડતીના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં હવે એક ચોંકાવનારું કથિત ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થતાં સમગ્ર ઘટનામાં નવો ગરમાવો આવી ગયો છે. જીવરાજ પટેલના માણસો વચ્ચેની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ રેકોર્ડિંગમાં સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે કે સમગ્ર હોબાળો એક સુનિયોજિત પ્લાનિંગનો ભાગ હોઈ શકે છે. રેકોર્ડિંગમાં એવી વાતચીત સંભળાઈ રહી છે કે, જો આપણે ઢીલા પડીશું તો પોલીસ કાર્યવાહીનો બધો જશ સંઘવી લઈ જશે. જો કે આ વાયરલ ઓડિયોની GSTV પુષ્ટિ કરતું નથી.


