મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મ્યુનિસિપલ કમિશનર પ્રેસ શહેરની સ્થિતિ અંગે પ્રેસ

અમદાવાદમાં ભારે વરસાદ બાદ જનજીવન પૂર્વવત થઈ રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું

તસવીર: GSTV

અમદાવાદમાં ભારે વરસાદ બાદ જનજીવન પૂર્વવત થઈ રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બોપલમાં ૨૨ ઇંચ વરસાદ નોંધાયો છે અને પંપ દ્વારા પાણીનો નિકાલ ચાલુ છે. બોપલ રકાબી આકારનું હોવાથી પાણી કાઢવામાં મુશ્કેલી પડી હતી, પરંતુ હાલ મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા છે અને માત્ર ૧૫ જગ્યાએ નિકાલ બાકી છે.રોગચાળો અટકાવવા એક દિવસમાં ૧,૨૫,૦૦૦ ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે અને પીવાનું પાણી તેમજ ડ્રેનેજનું પાણી મિક્સ ન થાય તેની વિશેષ તકેદારી રખાઈ રહી છે

આ સમાચાર શેર કરો