VIDEO: ઈંધણની અછતને લઈ સાંસદ પરશોત્તમ રૂપાલાનું નિવેદન, લોકોને કરી આ અપીલ
હાલ રાજ્યમાં પેટ્રોલ ડિઝલને લઈને કટોકટી જેવી પરિસ્થિતિ ચાલી રહી છે. તેવામા સાંસદ પરશોત્તમ રૂપાલાએ ડ
હાલ રાજ્યમાં પેટ્રોલ ડિઝલને લઈને કટોકટી જેવી પરિસ્થિતિ ચાલી રહી છે. તેવામા સાંસદ પરશોત્તમ રૂપાલાએ ડીઝલ મુદ્દે બોલતા જણાવ્યું કે જિલ્લાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ. બહારગામથી આવેલા મુસાફરો ડીઝલના અભાવે અટવાયા હોવાના બનાવ બાદ સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરાઈ હતી. હાલમાં આશરે 40 ટકા જથ્થો ઉપલબ્ધ હોવાનું કહી તેમણે લોકોને સંયમપૂર્વક ડીઝલ વાપરવાની અપીલ કરી હતી.


