VIDEO: સાંસદ પરસોતમ રૂપાલાએ સહપરિવાર ઇશ્વરીયા ગામે કર્યું મતદાન
રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાએ અમરેલીના ઇશ્વરીયા ગામે સહપરિવાર મતદાન કર્યું. ધોમધખતા
રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાએ અમરેલીના ઇશ્વરીયા ગામે સહપરિવાર મતદાન કર્યું. ધોમધખતા ઉનાળાને ધ્યાનમાં રાખીને તેમણે મતદારોને સમયસર મતદાન કરવાની અપીલ કરી. 100 ટકા મતદાન થાય તેવી પવિત્ર લોકશાહી ફરજ નિભાવવાની પણ અપીલ કરી. મતદાન મથક પર શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો.







