મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરૂચમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, માવઠું પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

ભરૂચમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. ગરમીના પ્રક

ભરૂચમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. ગરમીના પ્રકોપ વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.  ખેડૂતોમાં કમોસમી વરસાદને કારણે ચિંતા ફેલાઈ છે.

આ સમાચાર શેર કરો