મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોઢેરા અને નુગર બાયપાસ રોડ બિસ્માર, વાહનચાલકો પરેશાન

મહેસાણાના મોઢેરા બાયપાસ અને નુગર બાયપાસ રોડ પર નજીવા વરસાદમાં જ મોટા ગાબડાં પડી જતાં તંત્ર અને

તસવીર: gstv

મહેસાણાના મોઢેરા બાયપાસ અને નુગર બાયપાસ રોડ પર નજીવા વરસાદમાં જ મોટા ગાબડાં પડી જતાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની લોટ પાણીને લાકડા જેવી નબળી કામગીરીની પોલ ખુલી ગઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ બનેલા આ નવા રોડ પર, ખાસ કરીને નુગર બાયપાસના સર્વિસ રોડ પર બે થી ત્રણ ફૂટ જેટલા ઊંડા ખાડા પડી જવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પ્રજાના ટેક્સના નાણાંનો દુરુપયોગ થતાં લોકોમાં ભારે આક્રોશ છે અને વહેલી તકે આ રોડનું પુનઃનિર્માણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો