મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઔદ્યોગિક એકમોમાં સુરક્ષાના ધોરણો જળવાઈ રહે તે હેતુથી ઉદયપુરમાં યોજાઈ મોક ડ્રીલ

રાજસ્થાનના ઉદયપુરમાં આવેલા સકરોદા ગેસ પ્લાન્ટ ખાતે સુરક્ષા અને કટોક

રાજસ્થાનના ઉદયપુરમાં આવેલા સકરોદા ગેસ પ્લાન્ટ ખાતે સુરક્ષા અને કટોકટીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયત દરમિયાન ગેસ લીકેજ કે આગ જેવી દુર્ઘટના સમયે કેવી રીતે ઝડપી પ્રતિસાદ આપવો તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ડ્રીલમાં ગેસ પ્લાન્ટના સુરક્ષા કર્મીઓ, ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રે ભાગ લીધો હતો. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ સુરક્ષા પ્રોટોકોલને વધુ મજબૂત બનાવવાનો અને કોઈપણ સંભવિત જોખમ સામે કર્મચારીઓને સજ્જ કરવાનો હતો. 

આ સમાચાર શેર કરો