મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Jetpur તાલુકા પંચાયતની મેવાસા બેઠક પર 'AAP'ને મોટો ફટકો, ગીતાબેન હિરપરાનું ફોર્મ રદ

જેતપુર તાલુકા પંચાયતની મેવાસા બેઠક પર 'આમ આદમી પાર્ટી'ને મોટો ફટકો પડ્યો છે. 'આપ'ન

જેતપુર તાલુકા પંચાયતની મેવાસા બેઠક પર 'આમ આદમી પાર્ટી'ને મોટો ફટકો પડ્યો છે. 'આપ'ના ઉમેદવાર ગીતાબેન હિરપરાનું ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યું છે. જાણવા મળ્યું છે કે, નિયત સમય મર્યાદામાં પક્ષનું મેન્ડેટ રજૂ ન કરી શકતા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

મેન્ડેટના અભાવે હવે આ બેઠક પરથી 'આપ'ની દાવેદારી ખતમ થઈ ગઈ છે. પરિણામે, મેવાસા બેઠક પરનો ત્રિપાંખિયો જંગ હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના સીધા જંગમાં ફેરવાઈ ગયો છે.  

આ સમાચાર શેર કરો