મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Vadodara જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઈ, પોર બેઠક પર જામ્યો ત્રિપાંખિયો જંગ

વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે

વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં પોર બેઠક પર ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ભાજપે સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારને મેદાનમાં ઉતાર્યા છે, તો તેમની સામે ભાજપના જ બળવાખોર નૈના બેન અપક્ષ તરીકે લડી રહ્યા છે.

આ સમાચાર શેર કરો