મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: CPJના પ્રતિનિધીઓનડ્ડા-જીતેન્દ્રસિંહને મળ્યાં, તમામ માગ સ્વિકારાતા આંદોલન સમાપ્ત

સીજેપી અને વિદ્યાર્થીઓના આંદોલન સામે આખરે સરકારે પીછેહઠ કરવી પડી. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનુ

તસવીર: gstv

સીજેપી અને વિદ્યાર્થીઓના આંદોલન સામે આખરે સરકારે પીછેહઠ કરવી પડી. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ પડ્યાં બાદ સીજેપીના પ્રતિનિધીઓ ફરીથી કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્રસિંહને મળ્યાં હતા. છેલ્લા પાંચ દિવસમાં સીજેપીની પ્રતિનિધીઓની કેન્દ્રીય મંત્રીઓ સાથે ત્રીજી મુલાકાત છે. આ પહેલા સંસદ માર્ચના દિવસે બંને મંત્રીઓ કેન્દ્રીય મંત્રીઓને મળ્યાં હતા. સરકારે સોનમ વાંગચૂકને લેખિતમાં સરકારે કહ્યું કે મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને વળતર આપશે. શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ સીજેપી  અને વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો