મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણામાં મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ

મહેસાણા જિલ્લામાં મેડિકલ એસોસિએશન દ્વારા આજે સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ઓનલાઈન દવાઓના વેચાણ સહિતના વિવિધ

તસવીર: gstv

મહેસાણા જિલ્લામાં મેડિકલ એસોસિએશન દ્વારા આજે સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ઓનલાઈન દવાઓના વેચાણ સહિતના વિવિધ મુદ્દાઓને લઈને દેશવ્યાપી હડતાળની અસર મહેસાણામાં પણ જોવા મળી રહી છે. જિલ્લાના અંદાજે 1500થી વધુ મેડિકલ સ્ટોર્સ અને હોલસેલ માર્કેટ બંધ રાખવામાં આવ્યા છે. મેડિકલ સ્ટોર સંચાલકોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો છતાં સરકાર દ્વારા યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી. હડતાળને કારણે સામાન્ય લોકોને દવાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. 

આ સમાચાર શેર કરો