VIDEO: અમરેલી જિલ્લામાં મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા, ઓનલાઈન ફાર્મસીના વેચાણ સામે નોંધાવ્યો વિરોધ
ઓનલાઈન ફાર્મસીના વેચાણ સામે ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન દ્વારા અપાયેલા બંધને અમરેલી જીલ્લામા
ઓનલાઈન ફાર્મસીના વેચાણ સામે ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન દ્વારા અપાયેલા બંધને અમરેલી જીલ્લામાં પણ ટેકો મળ્યો હતો. તેમજ અમરેલી, સાવરકુંડલા, બાબરા, વડીયા સહિતના શહેરોમાં મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા. જોકે, દર્દીઓને તકલીફ ન પડે તે માટે ઇમરજન્સી દવાઓ માટે અમુક મેડિકલ સ્ટોર ખુલ્લા રખાયા છે.



