મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ગ્રેટર નોઈડામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ-સામાન બળીને ખાખ

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના શાહેબારી વિસ્તારમાં આવેલ ફર્ન

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના શાહેબારી વિસ્તારમાં આવેલ ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉનમાં રાખેલો સામાન બળીને ખાખ થઈ ગયો. ફાયર ફાઈટરે ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી, આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

આ સમાચાર શેર કરો